100 - નિતનવા અવઢવ રહે છે શું થશે ? / દિનેશ કાનાણી


નિતનવા અવઢવ રહે છે શું થશે ?
આંગણે પગરવ રહે છે શું થશે ?
સાવ ખાલી હાથ છે મારા અને
મન મહીં વૈભવ રહે છે શું થશે ?


0 comments


Leave comment