102 - ત્યાં સવાલોના જવાબો મળે છે / દિનેશ કાનાણી


ત્યાં સવાલોના જવાબો મળે છે
ને હસોને, તો ગુલાબો મળે છે
જાઉં છું તો જાઉં છું એ તરફ બસ
વાંચવાને જ્યાં કિતાબો મળે છે


0 comments


Leave comment