104 - એક દરિયો ખળભળે છે તું જરા આઘો ખસી જા / દિનેશ કાનાણી
એક દરિયો ખળભળે છે તું જરા આઘો ખસી જા
દોસ્ત ! કાં પાછો વળે છે ! તું જરા આઘો ખસી જા
ઠુકરાવી દીધી છે મેં કૈંકની જાહોજહાલી
કોઈના દીવા બળે છે તું જરા આઘો ખસી જા
Developed by Accurate Infoway
0 comments
Leave comment