105 - સમયથી સવાયો થયો છે / દિનેશ કાનાણી


સમયથી સવાયો થયો છે
બધાંથી પરાયો થયો છે
કહીએ શું માણસ વિશે તો
પળેપળ ભવાયો થયો છે !


0 comments


Leave comment