106 - આ સમયનું હાડપિંજર લઈ ઊભો છું / દિનેશ કાનાણી


આ સમયનું હાડપિંજર લઈ ઊભો છું
તું ખસી જા, હું ય ખંજર લઈ ઊભો છું
ક્યા જખમની વાત કરશું, બોલ પ્રિયે !
હું ઘણાંયે ઘાવ અંદર લઈ ઊભો છું !


0 comments


Leave comment