107 - અંદર અંદરથી એ અકળાયો છે / દિનેશ કાનાણી


અંદર અંદરથી એ અકળાયો છે
માણસને, માણસ ક્યાં સમજાયો છે !!
ભૂલી ગયો છે મનથી મનનો મારગ
ને જગ આખામાં એ પથરાયો છે !


0 comments


Leave comment