108 - મારી ઇચ્છાના તને પરચા આપીશ / દિનેશ કાનાણી


મારી ઇચ્છાના તને પરચા આપીશ
એક બે સપનાં તને સાચા આપીશ
તુંય ઓળંગી શકે મરજી મુજબ
બંધનો હું એટલા નીચા આપીશ


0 comments


Leave comment