109 - એ નજર આજે ઢળી છે / દિનેશ કાનાણી


એ નજર આજે ઢળી છે
માનતા મારી ફળી છે !
આવ સઘળાં ભાન ભૂલી
આજ હોઠે વાંસળી છે !


0 comments


Leave comment