110 - સૂર લય ને તાલ જેવું હોય છે / દિનેશ કાનાણી


સૂર લય ને તાલ જેવું હોય છે
સ્મિત એનું રૂમાલ જેવું હોય છે
રોજ ઉડે રંગ એની યાદના
બારણે ગુલાલ જેવું હોય છે !


0 comments


Leave comment