111 - આ ચરણને હાંફતા રાખી શકે / દિનેશ કાનાણી


આ ચરણને હાંફતા રાખી શકે
તું અધૂરી વારતા રાખી શકે
તું જ મારી આંખ સામે ઊઘડે
ને પછી પણ દૂરતા રાખી શકે !


0 comments


Leave comment