3 - પ્રકરણ : ત્રણ - રાવજી પટેલની કાવ્યસૃષ્ટિ / અંગગત છવિ / જયેન્દ્ર શેખડીવાળા


   રાવજીના કવિતાપ્રવેશ પૂર્વથી માંડીને તેના કાવ્યપ્રવેશ સુધીની ભૂમિકાને આ પ્રકરણમાં ત્રણેક તબક્કામાં વહેચીને રજૂ કરી છે. 
  1. રાવજીની દૂરવર્તી પશ્ચાદભૂ :
  2. રાવજીની નિકટવર્તી પશ્ચાદભૂ :
  3. રાવજીની નિજી વિલક્ષણ કાવ્યભૂમિ :


0 comments


Leave comment