49.8 - હાઈકુ - ૮ / રાવજી પટેલ


ગામથી છેટે
એક કૂવામાં બેઠી
તરસી સીમ.


0 comments


Leave comment