49 - લઘુ કાવ્ય – ૯ / શ્યામ સાધુ


આષાઢના
વાદળી અવાજોને
મોર ગણી
ચીતરી લઊં છું
મારી ભીંતે.


0 comments


Leave comment