47 - લઘુ કાવ્ય – ૭ / શ્યામ સાધુ


તમારી સ્મૃતિના દિવસો
પસાર થયા કરે છે
હારબંધ ઘેટાંઓની જેમ
મારા જીવી જવાના પુલપર.


0 comments


Leave comment