1 - કવિતા વિશે.... – ૧ / મણિલાલ હ પટેલ


અશ્વત્થની રતુંબડી કૂંપળ –
કવિતા : સીમમાં ઊડતું પતંગિયું
પળનું પરંપરાનું મૂળ
શૈશવ ને શેરીની ધૂળ
કવિતા : વડવાઈ કબીરવડની
બાવળની ડાળે ડાળે શૂળે શૂળે
વીંધાયેલાં ઝાકળ મોતી
મારી કવિતા...0 comments


Leave comment