6 - કવિતા વિશે.... – ૬ / મણિલાલ હ પટેલ


કવિતા :
મેઘલ સાંજે પહાડોને
વીંટળાતી ભૂર ભૂરી વાદળીઓ
ભીંજાતા વૃક્ષોવાળી
નીતરતી ખીણોમાં
સૂરજ શા –
ઊઘડતા કેવડાની ઝાંય : કવિતા
ભીનાં ભીનાં અંધારાની સાખે
વસ્ત્રો બદલતી કૂંપળ –
મારી કવિતા....0 comments


Leave comment