1 - એક / રાગાધીનમ્ / સંજુ વાળા


ક્યાંથી પગલું પહેલું ભરવું? ગરવા હે શ્રી ગણેશ?
એ મારગ દેખાડો જેમાં ક્યાંય ના વાગે ઠેશ
અથવા આપો, અંદર અંદર રણઝણવાની રજા...


0 comments


Leave comment