5 - અર્પણ / એક ખાલી નાવ / હર્ષદ ત્રિવેદી
પૂજ્ય કાકા તથા બાને....
હજી આ શબ્દોને –
‘તમે વાર્યો'તો એ ક્ષણ વિ-ગતની છે સ્મરણમાં !’
ઘર આંગણે આવી ઊભેલી નદીને....
શું કરું? માથે ચઢાવું? નાહીં લઉં કે ઓગળું?
સ્તબ્ધ હું ઊભો જ છું...
Developed by Accurate Infoway
0 comments
Leave comment