1 - 1. ગઝલ / એક ખાલી નાવ / હર્ષદ ત્રિવેદી


એટલે મઘમઘ હવે દેખાઉં છું તમને,
અબઘડી આવી રહ્યો છું કો'કમાં જઈને.

ગઝલ

ધીમે ધીમે અચરજભરી રાત ઉછેરવાની,
ને મધ્યાહ્ને કણ કણ જડે, એમ મારે જવાનું.0 comments


Leave comment