4 - 4. છંદમુક્ત કાવ્ય / એક ખાલી નાવ / હર્ષદ ત્રિવેદી


પર્વત ઉપર ઊંચે ને ઊંચે
દોડી જતી કેડીને જોઈ
કંઈ નથી થતું તમારા પગને ?

છંદમુક્ત કાવ્યો

‘કવિતા એ તો શાંતજંગલનો ટહુકો’
આ કોલાહલિયા નગરમાં આવી ચડે
એનું જ આશ્ચર્ય!

બાકી ઘટનાઓ તો...


0 comments


Leave comment