5 - વિશેષ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


कालो भूतिमसृजत्
काले तपति सूर्य: !
काले ह विश्वा भूतानि
कालेचक्षुर्वि पश्यति !
- अथर्ववेद

Time created the world,
The sun also shines,
Because it is inspired in time
All creation finds its supports in time.
All our senses function because of time.
- Atharva Veda

રેત છું, પણ શીશીમાં ખરતો નથી,
શૂન્યતાને ‘હું’ વડે ભરતો નથી.
મારા પડછાયા કરે છે ઘાવ પણ,
હું સમય છું – એટલે મરતો નથી.
- ભગવતીકુમાર શર્મા0 comments


Leave comment