3 - ::: અચ્છાંદસ ::: / ઈથરના સમુદ્ર / મહેન્દ્ર જોશી


ક્યાંક
કોઈ
હોડી
ડૂબી રહી હશે
ઈથરના સમુદ્રમાં
ધીરે ધીરે...
ફરી
ક્યાંક
કોઈ
રાહ જોતું હશે
ઈથરના કોઈ કાંઠે...


0 comments


Leave comment