3.5 - કવિ / મહેન્દ્ર જોશી


જળમાં
જાળ
ફેંકીને
બેઠો છે
કાંઠા પર
મૂંગા માછીમાર
જેમ
એક
શબ્દ માટે
એક કવિ !

૪/૨/૮૮


0 comments


Leave comment