1 - સ્પર્શ / પન્ના નાયક


આજે ભરભર શિયાળાના
પીળા રણમાં
ઝંખું છું
ગુલમોરની ઝૂમતી જ્વાળાનો સ્પર્શ.
પછી,
હું ખુદ વસંતપંચમી.


1 comments

jaybarochiya

jaybarochiya

Feb 22, 2019 11:27:31 AM

nice

2 Like


Leave comment