2 - સ્નૅપશોટ / પન્ના નાયક


આજે ખુશ છું
કેમ, એ તો નથી સમજાતું.
આ ખુશીનો
સ્નૅપશોટ લઈ
મઢાવી
સૂવાના ઓરડામાં ટાંગી શકાય તો?


1 comments

jaybarochiya

jaybarochiya

Feb 22, 2019 11:39:28 AM

nice contain

1 Like


Leave comment