4 - રમણા / પન્ના નાયક


ઉપર ને
આગળ
નીચે ને
પાછળ
બહાર ને
ભીતર
એની રમણા
મારી ભ્રમણા!
મારે માટે
સાચી.


0 comments


Leave comment