
ધ્વનિલ પારેખ
જન્મ તારીખ : | 10/28/1976 | ||||||
---|---|---|---|---|---|---|---|
જન્મ સ્થળ : | સુરત | ||||||
અભ્યાસ : | ૧) એસ.એસ.સી - કડીવાલા હાઈસ્કુલ, સુરત (૧૯૯૨) ૨) એચ.એસ.સી - પ્રોપરાઈટરી ઈંગ્લીશ સ્કુલ, સુરત (૧૯૯૪) ૩) બી.એ. - જે.ઝેડ. શાહ અને એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલી (૧૯૯૭) ૪) એમ.એ. - એમ.ટી.બી. આર્ટસ કોલેજ, સુરત (૧૯૯૯) ૫) પીએચ.ડી. - સાઉથ ગુજરાત યુનિવર્સીટી - ૨૦૦૫ (વિષય : નાટકમાં મિથ - ભારતીય ભાષાઓમાં લખાયેલા મહાભારત આધારિત નાટકોનો આલોચનાત્મક અભ્યાસ) | ||||||
વ્યવસાય : | ૧) ૨૦૦૨ - ૨૦૦૬ : આસિસ્ટન્ટ લેક્ચરર - બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી ૨) જૂન ૨૦૦૬ થી નવેમ્બર ૨૦૦૬ : આસિસ્ટન્ટ લેક્ચરર - એમ.એસ. યુનિવર્સીટી, બરોડા ૩) ૨૦૦૬ થી ....... : આસિસ્ટન્ટ લેક્ચરર - એમ.ડી. ગ્રામસેવા મહાવિદ્યાલય, સાદ્રા (ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સંચાલિત) | ||||||
પુસ્તક : |
|
||||||
સન્માન : | ૧) બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર (નાટક : બોલપેનનું ખોખું - વન એક્ટ પ્લે) - ૨૦૦૪ ૨) યશવંત પંડ્યા પુરસ્કાર ( નાટક : શાપ) - ૨૦૦૫ ૩) યુવા ગૌરવ પુરસ્કાર ( ગુજરાત સાહિત્ય અકાદમી) - ૨૦૦૮ ૪) મહેન્દ્ર ભગત પુરસ્કાર (ગુજરાત સાહિત્ય પરિષદ) (પુસ્તક : અંતિમ યુદ્ધ) - (૨૦૦૮-૦૯) ૫) યુવા પુરસ્કાર (સાહિત્ય અકાદમી, દિલ્હી) (પુસ્તક : અંતિમ યુદ્ધ) - ૨૦૧૧ ૬) રમણલાલ જોષી પુરસ્કાર (પુસ્તક : નાટકમાં મિથ) ૭) મનહરલાલ ચોક્સી પુરસ્કાર (પુસ્તક : દરિયો ભલેને માને....) |