રમણીક અગ્રાવત

રમણીક અગ્રાવત

જન્મ તારીખ :  12/25/1955
જન્મ સ્થળ :  આંબરડી (જિ.અમરેલી
અભ્યાસ :  ૧૯૭૮ - બી.એસ.સી. (કેમેસ્ટ્રી) - સર પી.પી.ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ, ભાવનગર
વ્યવસાય :  GNFC ભરૂચમાં ૧૯૭૯ થી ૨૦૧૫ સુધી કેમિકલ પ્લાન્ટ ઓપરેશન. ૨૦૧૫ ડિસેમ્બરમાં મેનેજર તરીકે નિવૃત.
પુસ્તક :
અનુવાદ : ૧) ઊભી રહે હે પૃથ્વી (પાબ્લો નેરુદાનાં કાવ્યોનો અનુવાદ) - (પ્રકાશ્ય)
૨) કુમારજીવ (કુંવરનારાયણનાં પ્રબંધકાવ્યનો અનુવાદ) (પ્રકાશ્ય)
કાવ્યસંગ્રહ : ૧) ક્ષણકમળ - ૧૯૯૧
૨) વહી જતા આભાસનાં રેખાચિત્રો - ૧૯૯૫
૩) સુખનું સરનામું ઘર (પ્રકાશ્ય)
૪) વાદ્યોમાં હું રણકાર છું (પ્રકાશ્ય)
૫) અક્ષરપદ (પ્રકાશ્ય)
પ્રકીર્ણ : :: આસ્વાદગ્રંથો:
૧) અવસર આવ્યો આંગણે (ગદ્ય અને લગ્નગીતોનાં આસ્વાદ) - ૨૦૦૮, ૨૦૧૧
૨) સંગત (કાવ્યઆસ્વાદ) - ૨૦૧૩
સન્માન :  ૧) શ્રી ચૂનીલાલ મડિયા વાર્તા પુરસ્કાર - યુનિવર્સીટી કક્ષાએ (૧૯૭૭-૭૮)
૨) શ્રેષ્ઠ ગદ્યકાવ્યપુરસ્કાર - ગદ્યસભા, ભાવનગર - ૨૦૧૪