પન્ના નાયક

પન્ના નાયક

જન્મ તારીખ :  12/28/1933
જન્મ સ્થળ :  મુંબઈ (વતન - સુરત)
અભ્યાસ :  --> બી.એ. (ગુજરાતી અને સંસ્કૃત, સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ, 1954)
--> એમ.એ. (ગુજરાતી અને સંસ્કૃત, સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ, 1956)
--> એમ.એસ. (લાયબ્રેરી સાયંસ, ડ્રેક્સલ યુનિવર્સિટી, ફિલાડેલ્ફીઆ, 1963)
--> એમ.એસ. (સાઉથ એશિયન સ્ટડીઝ, યુનિવર્સિટી ઑફ પેંસિલવેનિયા, ફિલાડેલ્ફીઆ, 1973)
વ્યવસાય :  --> ગ્રંથપાલ (ફિલાડેલ્ફીઆ, વેન પેલ્ટ લાઇબ્રેરી, યુનિવર્સિટી ઑફ પેંસિલવેનિયા, 1964 – 2003)
--> અધ્યાપન (ગુજરાતી ભાષાનાં પ્રોફેસર, યુનિવર્સિટી ઑફ પેંસિલવેનિયા, 1985 – 2002)