શ્યામ સાધુ

શ્યામ સાધુ

જન્મ તારીખ :  06/15/1941
જન્મ સ્થળ :  જૂનાગઢ
મૃત્યુ તારીખ :  12/16/2001
મૃત્યુ સ્થળ :  જૂનાગઢ
કુટુંબ :
માતા : દેવુબાઈ
પિતા : મૂળદાસ
પત્ની : શાંતાબહેન
અભ્યાસ :  ૧) પ્રાથમિક શિક્ષણ - જૂનાગઢ
૨) આયુર્વેદનો અભ્યાસ ૨ વર્ષ માટે કર્યો અને કૌટુંબિક સમસ્યાને કારણે અધૂરો છોડ્યો.
વ્યવસાય :  દુકાન, નોકરી અને લેખણ
જીવન ઝરમર :  ૧) જૂનાગઢ નગરપાલિકામાં સેવા
૨) તેઓ જૂનાગઢમાં રાજકારણમાં પણ જોડાયેલા હતાં.
૩) ૧૫ વર્ષની ઉંમરમાં કવિતાલેખન શરૂ કરેલ.
પુસ્તક :
કાવ્યસંગ્રહ : ૧) યાયાવરી - ૧૯૭૩
૨) થોડાં બીજાં ઈન્દ્રધનુષ્ય - ૧૯૮૭
૩) આત્મકથાનાં પાનાં - ૧૯૯૧
૪) સાંજ ઢળી ગઈ - ૨૦૦૨
પ્રકીર્ણ : શ્યામ સાધુની સમગ્ર કવિતા:
ઘર સામે સરોવર - ૨૦૦૯ (સંપાદક - સંજુ વાળા)
સન્માન :  ૧) શેખાદમ આબુવાલા એવોર્ડ
૨) બાબાસાહેબ આંબેડકર એવોર્ડ