
સૌમ્ય જોશી
જન્મ તારીખ : | 07/03/1973 | ||||||
---|---|---|---|---|---|---|---|
જન્મ સ્થળ : | અમદાવાદ, ગુજરાત | ||||||
અભ્યાસ : | ૧) પ્રાથમિક શિક્ષણ - વિજયનગર હાઈસ્કુલ, અમદાવાદ - ૧૯૮૭ ૨) માધ્યમિક શિક્ષણ - વિજયનગર હાઈસ્કુલ, અમદાવાદ - ૧૯૯૦ ૩) બી.એ. -એચ.કે.આર્ટસ કોલેજ, અમદાવાદ - ૧૯૯૩ ૪) એમ.એ.(અંગ્રેજી લિટરેચર સાથે) - ગુજરાત યુનિવર્સીટી - ૧૯૯૫ | ||||||
વ્યવસાય : | ૧) પ્રોફેસર - એચ.કે.આર્ટસ કોલેજ - ૨૦૧૦, ૨) ૨૦૧૧ થી થિયેટર સાથે જોડાયેલા રહ્યા. | ||||||
જીવન ઝરમર : | ૧) ૧૮ વર્ષની ઉંમરમાં કવિતાલેખન શરૂ કર્યું. ૨) પ્રથમ કવિતા 'કવિલોક'માં પ્રગટ થયેલ. ૩) તેમણે ગુજરાતી નાટ્યમાં "રમી લો ને યાર" થી પ્રારંભ કર્યો. | ||||||
પુસ્તક : |
|
||||||
સન્માન : | ૧) યુવા ગૌરવ પુરસ્કાર - ૨૦૦૭ ૨) તખ્તસિંહ પરમાર પુરસ્કાર - ૨૦૦૮-૦૯ ૩) ચં.ચી. મહેતા એવોર્ડ - ૨૦૧૩ ૪) રાવજી પટેલ એવોર્ડ ૫) બળવંતરાય ઠાકોર પુરસ્કાર ૬) સદભાવના એવોર્ડ - ૨૦૧૪ |