હર્ષ બ્રહ્મભટ્ટ

હર્ષ બ્રહ્મભટ્ટ

જન્મ તારીખ :  07/31/1954
જન્મ સ્થળ :  મહેસાણા, ગુજરાત
અભ્યાસ :  ૧) બેચરલ ઓફ સાયન્સ (૧૯૭૪)
૨) માસ્ટર ઓફ સાયન્સ (૧૯૭૬)
વ્યવસાય :  --> ગુજરાત સરકારનાં વહીવટી વિભાગમાં
પુસ્તક :
કાવ્યસંગ્રહ : ગુજરાતી :
૧) એકલતાની ભીડમાં (૧૯૯૨)
૨) અંદર દીવાદાંડી (૨૦૦૨)
૩) મૌનની મહેફિલ (૨૦૦૯)
૪) જીવવાનો રિઆઝ (૨૦૧૦)
૫) ઝાકળ ને તડકાની વચ્ચે (૨૦૧૨)
૬) ખુદને ય ક્યાં મળ્યો છું ? (૨૦૧૨)
૭) કોડિયામાં પેટાવી રાત (૨૦૧૫)
૮) આભ દોર્યું તો સૂર્ય ઊગ્યો'તો

उर्दू :
१) कंदील (1998)
२) सरगोशी (2004)
३) मेरा अपना आसमाँ (2011)
४) ख़ामोशी है इबादत (2013)