દિનેશ કાનાણી

દિનેશ કાનાણી

જન્મ તારીખ :  09/06/1971
અભ્યાસ :  બી.એ. (ગુજરાતી)
પુસ્તક :
કાવ્યસંગ્રહ : ૧) શ્રીગઝલ - ૨૦૦૫ (અન્ય મિત્રો સાથે ગઝલસંગ્રહ)
૨) તારા ગયા પછી - ૨૦૦૬ (કાવ્યસંગ્રહ)
૩) તત્વ - ૨૦૧૦ (અન્ય મિત્રો સાથે ગઝલસંગ્રહ)
૪) એક કપ કૉફી અને...- ૨૦૧૩ (ગઝલસંગ્રહ)
સંપાદન : ૧) 'ડાયલોગ' સામયિક - ૨૦૧૫ થી ૨૦૧૭ - સંપાદક, પ્રકાશક
૨) 'ડાયલોગ' ભેટ આપવા માટેનું શ્રેષ્ઠ પુસ્તક - ૨૦૧૬
૩) Share It - સુરેશ દલાલ - ૨૦૧૭