હરીશ મીનાશ્રુ

હરીશ મીનાશ્રુ

જન્મ તારીખ :  01/03/1953
જન્મ સ્થળ :  આણંદ
કુટુંબ :
પત્ની : ગીતા દવે
પુત્ર : તીરથ
અભ્યાસ :  ૧) માધ્યમિક શિક્ષણ : દાદાભાઈ નવરોજી હાઈસ્કુલ, આણંદ- ૧૯૬૨ થી ૧૯૬૯
૨) બી.એસ.સી. (કેમેસ્ટ્રી) : વી.પી.સાયન્સ કોલેજ (૧૯૬૯-૭૦) તથા એમ.બી. પટેલ સાયન્સ કોલેજ (૧૯૭૦ થી ૧૯૭૩), આણંદ
૩) માસ્ટર ઓફ સાયન્સ (કેમેસ્ટ્રી) : સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદ - ૧૯૭૫
વ્યવસાય :  ૧) બેંક ઓફ બરોડા
પુસ્તક :
અનુવાદ : ૧) દેશાટન (વિશ્વકવિતાના અનુવાદ) - ૨૦૧૪
૨) હંપીના ખડકો (કન્નડ કવિ ચંદ્રશેખર કમ્બારની કવિતાના અનુવાદ) - ૨૦૧૪
કાવ્યસંગ્રહ : ૧) ધ્રિબાંગસુંદર એણીપેર ડોલ્યા - ૧૯૮૮
૨) તાંદુલ - ૧૯૯૯
૩) તાંબૂલ - ૧૯૯૯
૪) પર્જન્યસૂક્ત - ૧૯૯૯
૫) સુનો ભાઈ સાધો - ૧૯૯૯
૬) પદપ્રાંજલિ - ૨૦૦૪
૭) પંખીપદારથ - ૨૦૧૧
૮) શબદમાં જિનકું ખાસ ખબરાં પડી - ૨૦૧૧
૯) બનારસ ડાયરી - ૨૦૧૬
૧૦) નાચિકેત સૂત્ર - ૨૦૧૭
પ્રકીર્ણ : ૧) A Tree with a Thousand Wings (2008) - હરીશ મીનાશ્રુની કવિતાઓનો અંગ્રેજી અનુવાદ - અનુ.પીયૂષ જોશી
સંપાદન : ૧) નખશિખ - ૧૯૭૭
૨) શેષ-વિશેષ - ૧૯૮૪
સન્માન :  ૧) તખ્તસિંહજી પરમાર પારિતોષિક - ૧૯૮૮-૮૯ - ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા
૨) કલાપી એવોર્ડ - ૨૦૧૦ -
૩) વલી ગુજરાતી ગઝલ એવોર્ડ - ૨૦૧૨
૪) નરસિંહ મહેતા એવોર્ડ - ૨૦૧૪